Charotar Sandesh
બોલિવૂડ

મિમી ચક્રવર્તીએ નવા ગીત ‘પલ’ નું ટીઝર શેયર કર્યુ…

મુંબઈ : બંગાળી અભિનેત્રી મિમી ચક્રવર્તીએ પોતાનું બીજુ ગીત ’પલ’ રિલીઝ થશે. જેની જાણકારી તેને સોશિયલ મીડિયા દ્વારા આપી હતી.
મિમી ચક્રવર્તીએ એકવાર ફરીથી નવા ગીત સાથે ધમાકેદાર એન્ટ્રી કરી છે. મિમીએ તેના નવા ગીત ’પલ’ નું ટીઝર ઈસ્ટાગ્રામ પર શેયર કર્યુ છે. જે ૧૩ ઓક્ટોબરે રીલિઝ કરવામાં આવશે. મિમીનું આ પહેલા ગીતએ બે મિલિયન વ્યૂઝનો આંકડો પાર કર્યો હતો. આ ગીતનું શૂટીંગ તુર્કી સહિત અનેક વિદેશ સ્થળો પર કરાયું છે. જેમાં મિમી એક અલગ જ અંદાઝમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, મિમીએ ૨૦૧૯માં લોકસભા ચૂંટણી જીતીની સાંસદ બની હતી, ત્યારબાદ તે નુસરત જ્હાં સાથે સાંસદ ગૃહમાં પહોચી હતી, ત્યારે બંને મહિલાઓ ટોક ઓફ ધ ટાઉન બની હતી.

Related posts

આદિપુરુષ ફિલ્મને લઈ ભારે વિરોધ બાદ આખરે ફિલ્મના નિર્માતાએ લીધો આ નિર્ણય

Charotar Sandesh

દિવ્યા દત્તાના ઘરનું વીજળીનું બિલ ૫૧ હજાર આવતા એક્ટ્રેસ આશ્ચર્યચકિત

Charotar Sandesh

કરણ જોહર વડાપ્રધાન બનશે તો આ સેલિબ્રિટીઓને આપશે વિશેષ મંત્રાલયોની જવાબદારી

Charotar Sandesh