Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

મોદી જન્મથી ઓબીસી હોત તો આરએસએસ ક્્યારેય પીએમ ના બનવા દેતઃ માયાવતી

બસપા પ્રમુખે  કે જાતિવાદના અભિશાપથી પીડિત લોકો કેવી રીતે એનો સામનો કરે છે, એમેન ખબર હોવી જાઇએ. એમને તે નરેન્દ્ર મોદી જન્મથી ઓબીસી નથી, આ વાતને સમગ્ર દેશ જાણે છે.
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા પહેલા બહુજન સમાજ પાર્ટી પ્રમુખ માયાવતીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. માયાવતીએ આરોપ લગાવ્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોજી જન્મથી પછાત નથી, બસ રાજકીય ફાયદા માટે આવું કરી રહ્યા છે. લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાથી જ માયાવતી અને નરેન્દ્ર મોદની વચ્ચે જાતિ ટિપ્પણીને લઇને વિવાદ ચાલી રહ્યો છે.
બસપા સુપ્રીમોએ કે જાતિવાદના અભિશાપથી પીડિત લોકો કેવી રીતે એમનો સામનો કરે છે, એની જાણ થવી જાઇએ, એમને ક કે નરેન્દ્ર મોદીથી ઓબીસી નથી, આ વાતને સમગ્ર દેશ જાણે છે.
માયાવતીએ આરોપ લગાવ્યો કે જાતિવાદનો દંશ શું હોય છે, એમને નથી ખબર કારણ કે એમને ક્્યારેય એનો સામનો કર્યો નથી. પ્રધાનમંત્રી તરફથી મહાગઠબંધનને લઇને સતત કરવામાં આવેલી નિવેદનહાજી પર માયાવતીએ  કે ગઠબંધન માટે પીએમએ આ પ્રકારની ખોટી વાતો કરવી જાઇએ નહીં.

Related posts

પુલવામામાં સેનાનો પ્રહાર, બે આંતકી અને તેમને મદદ કરનાર ઠાર…

Charotar Sandesh

દેશવાસીઓને મળશે સ્વદેશી વેક્સિન : સરકારે ૩૦ કરો ડોઝનો ઓર્ડર આપ્યો…

Charotar Sandesh

ચાલુ ફ્લાઈટમાં એવી બોલાચાલી થઈ કે લંડન જતી ફ્લાઈટને ભારત પરત ફરવાની ફરજ પડી, જુઓ વિગત

Charotar Sandesh