Charotar Sandesh
રમત વર્લ્ડ

વર્લ્ડકપમાં હાર્દિક પંડ્યા સામે બાલિંગ કરવી સૌથી મોટો પડકારઃ મલિંગા

હાલમાં આઇપીએલ ચાલી રહી છે. દરેક બેટ્‌સમેન પોતાની સ્ટ્રાન્ગ બેટિંગ કરી રહ્યા છે. પણ આ બધાની હાર્દિક પંડ્યા સૌથી ઘાતક બેટ્‌સમેન બની રહ્યો છે. શ્રીલંકાના કેપ્ટન અને મુંબઇ ઇÂન્ડયન્સના બાલર લાસિથ મલિંગએ પોતે સ્વીકાર્યુ છે કે, હાર્દિક પંડ્યા વર્લ્ડકપમાં ઘાતક બેટ્‌સમેન બની જશે.
આઇપીએલમાં મુંબઇ ઇÂન્ડયન્સના બેટ્‌સમેન હા‹દક પંડ્યાની છેલ્લી ઓવરમાં રમેલી ૧૬ બાલમાં ૩૭ રનની અણનમ ઇનિંગથી લાસિથ મલિંગ ડરી ગયો, માલિંગાએ મેચ બાદ ખુદ સ્વીકાર્યુ કે વર્લ્ડકપમાં હા‹દક પંડ્યા સામે બાલિંગ કરવી સૌથી મોટો પડકાર છે, મને પણ તેની સામે બાલિંગ કરવાનો ડર લાગે છે.
ઉલ્લેખનીય છે કે, હા‹દક પંડ્યાએ બેંગ્લાર સામેની મેચમાં મહત્વપૂર્ણ ઇનિંગ રમીને મેચ જીતાડી હતી. તેને ૩૭ (૧૬) રનની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

Related posts

હાઉડી મોદી / ટ્રમ્પે કહ્યું-મોદી અમેરિકાના સૌથી ખાસ મિત્ર, મોદીએ કહ્યું-હું પ્રેસિડેન્ટ ટ્રમ્પના નેતૃત્વનો પ્રશંસક…

Charotar Sandesh

કોરોના સંક્રમણને ડામવા માટે ઈઝરાયલમાં ત્રણ અઠવાડિયા માટે લોકડાઉન…

Charotar Sandesh

ચૂંટણી જીતીશ તો કોરોના વેક્સીન મફત આપીશ : જો બિડેન

Charotar Sandesh