વર્લ્ડવર્ષ 1965માં અંતરિક્ષમાં પહેલીવાર પગ મુકનારા એલેક્સી લિયોનોવનું 85 વર્ષની વયે નિધન… by Charotar SandeshOctober 12, 20190 અંતરિક્ષમાં ઇતિહાસ રચનારા એલેક્સી લિયોનોવનું નિધન : વર્ષ 1965માં અંતરિક્ષમાં પહેલીવાર પગ મુકનારા સોવિયેત અંતરિક્ષ યાત્રી એલેક્સી લિયોનોવએ 85 વર્ષની વયે મોસ્કોમાં હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા…