Charotar Sandesh
ઈન્ડિયા

વિદ્યાર્થીઓને મોટી રાહતઃ સુપ્રિમે એસએસસીના પરિણામ સામેનો પ્રતિબંધ હટાવ્યો

સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં એડમિશન માટે આયોજિત થતી પ્રતિયોગિતા પરીક્ષાઓની પ્રક્રિયા ફૂલપ્રૂફ બનાવવા માટે ઉપાય અંગે ભલામણને લઈ સુપ્રીમ કોર્ટે એક હાઈ પાવર કમિટિની રચના કરી છે. સાત સભ્યોની કમિટીની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જÂ\સ્ટસ જી એસ સિંઘવી કરશે.
કોર્ટે આ ચુકાદો વર્ષ ૨૦૧૭ના જીજીઝ્રની સુનાવણી કરતા આપ્યો. કોર્ટ તરફથી રચવામં આવેલી કમિટીમાં ઇન્ફોસિસના પૂર્વ ચીફ નંદન નીલકેણી અને કોમ્પ્યૂટર સાયન્ટસ્ટ વિજય ભટકર પણ સામેલ છે. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે પરિણામ જાહેર કરવા અને ભરતી કરવા માટે આગળ વધવાની મંજૂરી આપી છે પરંતુ કોઈ પણ ભરતી મામલાના અંતિમ પરિણામને આધિન હશે.
જીજીઝ્ર, ઝ્રય્ન્ અને ઝ્રૐજીન્ના પરિણામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ૩૧ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ આપેલો પોતાનો આદેશ રદ કરી દીધો.

Related posts

કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યા, તમામ રેકોર્ડ, ત્રીજી વખત નવા કેસ ૪ લાખને પાર…

Charotar Sandesh

નવી દિલ્હી : ફિલ્મિસ્તાનમાં 24 કલાક બાદ ફરી લાગી આગ….

Charotar Sandesh

ચંદ્રયાન-૨ ચંદ્રની બીજી કક્ષામાં પહોંચ્યું, ૭ દિવસ સુધી તેમાં ચક્કર મારશે…

Charotar Sandesh