Charotar Sandesh
વર્લ્ડ

”શેરીંગ ઇઝ કેરીંગ કાર્નિવલ”: અમેરિકાના કેલિફોર્નિયામાં ખાલસા કેર ફાઉન્ડેશનના ઉપક્રમે યોજાઇ ગયેલો કાર્યક્રમ…

૮૦૦ જેટલા જરૂરીયાતમંદ લોકોને ફુડ,ટોયઝ, તથા કલોથ ભરેલી બેગનું વિતરણ કરાયું: રમત-ગમત, મનોરંજન સહિતના આયોજનોથી ઉપસ્થિતો ખુશખુશાલ…

USA : અમેરિકાના કેલિફોર્નિયામાં જરૂરીયાતમંદ પરિવારોની સહાય માટે દર વર્ષે ”ખાલસા કેર ફાઉન્ડેશન”ના ઉપક્રમે ડીસેમ્બર માસમાં કાર્નિયલનું આયોજન કરાય છે. જે અંતર્ગત આ વર્ષે પણ ૧૪ ડીસેં.ના રોજ ‘શેરીંગ ઇઝ કેરીંગ કાર્નિવલનું આયોજન કરાયું હતું. જેમાં ૪૨૦૦ જેટલા લોકોએ હાજરી આપી હતી. આ વર્ષે વિતરણ કરાયેલ વસ્તુઓમાં ફુડ, ટોયઝ તથા કલોથ ભરેલી બેગ ૮૦૦ ઉપરાંત બેગ્સનો સમાવેશ કરાયો હતો. આ તકે રેફલ પ્રાઇઝનું પણ આયોજન કરાયું હતું. જે અંતર્ગત બાઇસિકલ તથા સ્પોર્ટસ મેનની સહીવાળી કેપ ભેટ અપાઇ હતી. રમત-ગમત તથા મનોરંજનના પ્રોગ્રામ યોજાયા હતા. ઉપસ્થિતોએ KCF વોલન્ટીઅર્સનો આભાર માન્યો હતો.

  • Yash Patel

Related posts

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે મહાભિયોગ પ્રસ્તાવ અંગે તત્કાલ સુનાવણીની માંગ કરી…

Charotar Sandesh

અમેરિકા ભારતને ૧૫.૫૦ કરોડ ડોલરની મિસાઇલો-ટોરપીડો આપશે…

Charotar Sandesh

યુએન પાસે ભંડોળની ભારે અછત : એસી-લિફ્ટ બંધ કરવામાં આવ્યા…

Charotar Sandesh