સની દેઓલ એક્ટર ધર્મેન્દ્રનો પુત્ર છે. સની દેઓલને બે પુત્ર છે કરણ અને રાજવીર, સની દેઓલ પોતાના ફેમિલી સાથે ઘણી વખત ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે પરંતુ સની દેઓલની પત્ની પૂજા દેઓલનો ફોટો ક્્યારેય નજરે પડ્યો નથી. સની અને પૂજાના લગ્ન પણ પ્રાઇવેટ રાખવામાં આવ્યા હતા. પહેલી વખત સની દેઓલની પત્ની, ધર્મેન્દ્રની વહુ પૂજા દેઓલનો ફોટો સામે આવ્યો છે, જેને મધર્સ ડેના દિવસે પુત્ર કરણ સાથે શેર કર્યો છ