Charotar Sandesh
બોલિવૂડ

૨૦૨૦ના સ્વતંત્રતા દિવસ પર જ્હૉન અબ્રાહમની ફિલ્મ અટેક રિલિઝ થશે…

મુંબઇ : જ્હોન અબ્રાહમ આવતા વર્ષે સ્વતંત્રતા દિવસ પર પોતાની નેક્સ્ટ ફિલ્મ લઈને આવી રહ્યો છે. જ્હોનની થ્રિલર ફિલ્મ અટેક ૧૪ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ રિલીઝ થશે. સતત ત્રણ વર્ષથી જ્હોનની ફિલ્મ સ્વતંત્રતા દિવસ પર રિલીઝ થઈ રહી છે.
એક્શનથી ભરપૂર થ્રિલર ફિલ્મમાં જ્હોનની સાથે જેકવેલિન ફર્નાન્ડિઝ અને રકુલ પ્રિત સિંહ પણ જોવા મળશે.ફિલ્મના ડિરેક્ટર અને રાઇટર લક્ષ્ય રાજ આનંદ છે. વર્ષ ૨૦૧૮માં સ્વતંત્રતા દિવસ પર જ્હોનની સત્યમેવ જયતે ફિલ્મ આવી હતી અને આ વર્ષે પણ ૧૫મી ઓગસ્ટે બાટલા હાઉસ આવી હતી.

Related posts

કેટરિના કૈફ બ્યુટી પ્રોડક્ટ વેચતી બિઝનેસ વુમન બની, ઈ-કોમર્સ પ્લેટફોર્મ Nykaaમાં કર્યુ રોકાણ

Charotar Sandesh

મને ફાર્મ લાઇફ ગમે છે માટે સ્ટારડમ પણ છોડી શકુ છું : પ્રિયંકા ચોપડા

Charotar Sandesh

હૃતિક રોશન ‘બેંગબેંગની સિકવલમાં કામ કરશે

Charotar Sandesh