હાલમાં આઇપીએલ ચાલી રહી છે. દરેક બેટ્સમેન પોતાની સ્ટ્રાન્ગ બેટિંગ કરી રહ્યા છે. પણ આ બધાની હાર્દિક પંડ્યા સૌથી ઘાતક બેટ્સમેન બની રહ્યો છે. શ્રીલંકાના કેપ્ટન અને મુંબઇ ઇÂન્ડયન્સના બાલર લાસિથ મલિંગએ પોતે સ્વીકાર્યુ છે કે, હાર્દિક પંડ્યા વર્લ્ડકપમાં ઘાતક બેટ્સમેન બની જશે.
આઇપીએલમાં મુંબઇ ઇÂન્ડયન્સના બેટ્સમેન હા‹દક પંડ્યાની છેલ્લી ઓવરમાં રમેલી ૧૬ બાલમાં ૩૭ રનની અણનમ ઇનિંગથી લાસિથ મલિંગ ડરી ગયો, માલિંગાએ મેચ બાદ ખુદ સ્વીકાર્યુ કે વર્લ્ડકપમાં હા‹દક પંડ્યા સામે બાલિંગ કરવી સૌથી મોટો પડકાર છે, મને પણ તેની સામે બાલિંગ કરવાનો ડર લાગે છે.
ઉલ્લેખનીય છે કે, હા‹દક પંડ્યાએ બેંગ્લાર સામેની મેચમાં મહત્વપૂર્ણ ઇનિંગ રમીને મેચ જીતાડી હતી. તેને ૩૭ (૧૬) રનની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.