પોલીસને ગેરમાર્ગે દોરવા સ્કૂલ બેગમાં દારૂની હેરાફેરીના મામલે બે ઝડપાયા…
વડોદરા ક્રાઇમ બ્રાંચે મામલાનો પર્દાફાશ કર્યો : પોલીસને ગેરમાર્ગે દોરવા માટે આરોપી દ્વારા સ્કૂલ બેગનો ઉપયોગ… અમદાવાદ, વડોદરામાં સ્કૂલ બેગમાં દારૂની હેરાફેરી કરવાના ખતરનાક ષડયંત્રનો...