Charotar Sandesh

Category : શૈક્ષણિક સમાચાર

ચરોતર શૈક્ષણિક સમાચાર

આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૧૭મો પદવીદાન સમારોહ સંપન્ન…

Charotar Sandesh
૪૧ વિદ્યાર્થીઓને સુવર્ણપદકો-રોકડ પુરસ્‍કાર અને ૬૮૬ વિદ્યાર્થીઓને સ્‍નાતક-અનુસ્‍નાતકની પદવીઓ એનાયત કરાઇ… યુવા પેઢીને પ્રાકૃતિક કૃષિ  તરફ વળવાનો અનુરોધ કરતા રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત… આણંદ :...
ચરોતર શૈક્ષણિક સમાચાર

આણંદ પીપલ્સ મેડીકેર સોસાયટીમાં ૭૨મા પ્રજાસત્તાક દિનની ઉજવણી…

Charotar Sandesh
આણંદ : આણંદ પીપલ્સ મેડીકેર સોસાયટી માં ૭૨ માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ધ્વજવંદનની સાથે રાષ્ટ્રીય ભાવનાને વરેલા સરદાર ના ૨૦૨૫...
ચરોતર શૈક્ષણિક સમાચાર

આણંદ ખાતે જિલ્‍લા કક્ષાની ટ્રેનીંગ ઓફ ટ્રેનર્સ તાલીમ શિબિર યોજાઇ…

Charotar Sandesh
તાલીમમાં મહિલાલક્ષી વિવિધ વિષયો ઉપર જાણકારી આપવામાં આવી… આણંદ : જિલ્‍લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મહિલા શકિત કેન્‍દ્ર અને પૂર્ણા યોજનાના સંયુકત ઉપક્રમે તાજેતરમાં...
ચરોતર શૈક્ષણિક સમાચાર

આર.એન.પટેલ ઈપ્કોવાલા સ્કૂલ ઓફ લો એન્ડ જસ્ટીસ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ…

Charotar Sandesh
સી.વી.એમ. યુનિવર્સીટી ની બંધારણીય સંસ્થા આર.એન.પટેલ ઈપ્કોવાલા સ્કૂલ ઓફ લો એન્ડ જસ્ટીસ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ… આણંદ : સી.વી.એમ યુનિવર્સીટી ની બંધારણીય સંસ્થા...
ચરોતર શૈક્ષણિક સમાચાર

આણંદ ખાતે જિલ્લા-તાલુકાના ૧૩ શ્રેષ્ઠ શિક્ષકોનું પુરસ્કાર, સન્માનપત્ર અને શાલ ઓઢાડીને સન્માન કરાયું…

Charotar Sandesh
આણંદ : ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લીમીટેડના અધ્યક્ષ શ્રી રાજેશભાઈ પાઠકે તત્‍વચિંતક, રાજપુરૂષ, ભારતના દ્વિતીય રાષ્‍ટ્રપતિ ઉપરાંત દેશના શ્રેષ્‍ઠ શિક્ષક તરીકે સમગ્ર દેશમાં જેમની...
ચરોતર શૈક્ષણિક સમાચાર

નડિયાદ ખાતે જિલ્‍લા/તાલુકાના શ્રેષ્‍ઠ શિક્ષકોનું સન્‍માન કરાયું…

Charotar Sandesh
શિક્ષણ આપનાર, ક્ષમતાવાન અને કર્મશીલ શિક્ષક બાળકોના મનમાં શિક્ષણ પ્રત્‍યેની જીજીવિષા જાગૃત કરે છે –  વિધાનસભાના મુખ્‍ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇ શિક્ષક દ્વારા જ શ્રેષ્‍ઠ સમાજનું...
ચરોતર શૈક્ષણિક સમાચાર

જિલ્લાના વડદલા ગામની હાઈસ્કુલના આચાર્યનું ગાંધીનગર ખાતે શ્રેષ્ઠ આચાર્યના પારિતોષિકથી સન્માન કરાયું…

Charotar Sandesh
આણંદ : જિલ્લાના વડદલા હાઇસ્કુલના આચાર્ય શ્રી વિનય ભાઈ પટેલ રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ આચાર્યનું પારિતોષિક વિજેતાને ગાંધીનગર ખાતે મહામહિમ રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં મંત્રી શ્રી વિભાવરી...
ચરોતર શૈક્ષણિક સમાચાર

આણંદ જિલ્લાના આ શિક્ષક વંચિત પરિવારોના બાળકોને વિનામૂલ્યે અને અનોખી રીતે શિક્ષણ આપે છે…

Charotar Sandesh
આણંદ : બ્લેક બોર્ડ, સફેદ ચોક, લંચ બોક્સ, સ્કુલ બસ, એન્યુઅલ ડે, સ્પોર્ટસ ડે તમને કદાચ અતિતરાગી બનાવી દેતા આ શબ્દો જીવનનો સામાન્ય હિસ્સો લાગતા...
ચરોતર શૈક્ષણિક સમાચાર

આણંદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકના પારિતોષિક માટે આંકલાવ તાલુકાના શિક્ષકની પસંદગી કરાઈ…

Charotar Sandesh
આંકલાવ તાલુકાના બી.આર.સી. કૉઓર્ડિનેટરશ્રી ઈશ્વરલાલ કડવાભાઇ પ્રજાપતિ આ વર્ષે આણંદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકના પારિતોષિક માટે પસંદ… આણંદ : જિલ્લાના આંકલાવ તાલુકાના બી.આર.સી. કૉઓર્ડિનેટરશ્રી ઈશ્વરલાલ કડવાભાઇ...
ચરોતર શૈક્ષણિક સમાચાર

આણંદમાં ઉમા ભવન ખાતે ૧૨૫ પ્રાથમિક શિક્ષકોએ રકતદાન કર્યું…

Charotar Sandesh
કોરોના મહામારીના સમયમાં રક્તની ઉપલબ્ધતા સિમિત છે : તેવા સમયે ૧૨૫ પ્રાથમિક શિક્ષકોએ રકતદાન કરી ઉમદા કાર્ય કર્યું… આણંદ : કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે...