ટૂંક સમયમાં જ ‘અવતાર’નો આ રૅકોર્ડ તોડી શકે છે ‘Avengers Endgame’
એપ્રિલમાં રીલિઝ થયેલી હોલિવુડ સુપરહીરો ફિલ્મ ‘Avengers Endgame’ દુનિયાભરના બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી રહી છે. ‘Avengers Endgame’ પોતાની જ ફ્રેન્ચાઈઝીની અગાઉની ફિલ્મ ‘Avengers: Infinity’નો...