મોહન કુંડારિયાએ જિ.પં.ના કોંગ્રેસના સભ્યને ધમકી આપી,આૅડિયો Âક્લપ વાયરલ ગામમાંથી ૭૦ ટકા મત જાઇએ નહીં તો મંડળી બંધ કરાવી દઇશઃ મોહન કુંડારિયા
રાજકોટના લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાનો કથિત આૅડિયો વાયરલ થયો છે. આ આૅડિયોમાં મોહન કુંડારિયા રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય નાનુભાઈ ડોડિયાને ધમકાવી રહ્યાં છે...