આંકલાવ બ્લોકમાં ક્લસ્ટર કક્ષાએ સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ પ્રથમ નંબરે આવનાર શિક્ષકોને સન્માનિત કરાયા…
પ્રથમ નંબરે આવનાર તમામ શિક્ષકોને સ્વાતંત્ર્ય દિને શિક્ષણ સચિવના હસ્તાક્ષર યુક્ત પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા… આણંદ : શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં આવેલ તમામ શાળાઓમાં કામ...