Charotar Sandesh

Category : સ્થાનિક સમાચાર

ચરોતર સ્થાનિક સમાચાર

પવિત્ર શ્રાવણ માસના ઉપવાસ મોંઘા પડશે, ફ્રુટના ભાવ આસમાને પહોંચ્યા…

Charotar Sandesh
પવિત્ર શ્રાવણ માસમાં હવે ફ્રુટ ખાવુ એ મોંઘુ બનશે કેમ કે, વરસાદના કારણે બજારમાં ફ્રુટની આવક ઘટી ગઇ છે અને બીજીતરફ ઉપવાસના કારણે માગ વધી...
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

વડોદરામાં મેઘાનો કહેર : ૫.૫ ઈંચ વરસાદથી રસ્તાઓ નદીમાં ફેરવાયા…

Charotar Sandesh
શહેરી બસ સેવા બંધ કરી દેવાની ફરજ પડી, વાહન ચાલકો અટવાયા, વીજપુરવઠો ખોરવાયો જનજીવન ખોરવાયું, વિશ્વામિત્રી નદીની સપાટી વધી, ઝાડ પડતા ત્રણ દટાયાં વડોદરા, છેલ્લા...
ચરોતર સ્થાનિક સમાચાર

આંકલાવ ધારાસભ્ય અમીત ચાવડા એ ગંભીરા ગામની મુલાકાત લીધી : રોડ બનાવી આપવા નિર્ણય કરાયો…

Charotar Sandesh
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને આંકલાવ વિધાનસભા મતવિસ્તારના જનનાયક અમીત ચાવડા આજરોજ ગંભીરા મુકામે લોકસંપર્ક કાર્યક્રમ અંતર્ગત મુલાકાતે હતા ત્યારે સ્થાનિક સીમ વિસ્તારના લોકોએ...
ચરોતર વર્લ્ડ સ્થાનિક સમાચાર

”નડીયાદ ન્યુજર્સી USA” : અમેરિકામાં વસતા નડીયાદના વતનીઓને એક છત્ર હેઠળ ભેગા કરતું ઓર્ગેનાઇઝેશન..

Charotar Sandesh
૨૯ જુન ૨૦૧૯ના રોજ આયોજીત સમર પિકનીકમાં ૮૦૦ ઉપરાંત નડીયાદવાસીઓ ઉમટી પડયા… ન્યુજર્સી : નડીયાદ ન્યુજર્સી USAના ઉપક્રમે તાજેતરમાં ૨૯ જુન ૨૦૧૯ શનિવારના રોજ વાર્ષિક...
ચરોતર સ્થાનિક સમાચાર

મેઘ મલ્હાર થાય તે માટે મહાદેવને શરણે ઉમરેઠના ખેડૂતો…

Charotar Sandesh
આવ… રે… વરસાદ, ગ્લોબલ વોર્મિંગની સાઈડ ઈફેક્ટ… ઉમરેઠ તાલુકામાં વરસાદે રિસામણાં લેતા, ધરતીપુત્રોમા ચિંતા પ્રસરી ગઈ છે, ચોમાસુ પાક માટે ખેડૂતોએ પોતપોતાના ખેતરમાં વાવેતર કરી...
ચરોતર સ્થાનિક સમાચાર

ઉમરેઠમાં મળી આવેલું મૃત જાનવર આફ્રિકન જંગલનું જેનેટ કે દેશી વનિયર ? અનેક તર્ક…

Charotar Sandesh
જાનવરોની તસ્કરી થતી હોવાની શંકાઓ ના પગલે પી.એમ રિપોર્ટમાં મૃત પ્રાણી જેનેટ હોવાનું ખુલે તો વનવિભાગને દોડતા થવું પડે… ઉમરેઠ થી ઓડ જતા માર્ગ ઉપર...
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : અમૂલ ડેરીમાં રામસિંહ અને રાજેન્દ્રસિંહની જોડી જૂની રણનીતી મુજબ યથાવત…

Charotar Sandesh
આણંદ અમૂલ ડેરીમાં છેલ્લી ત્રણ ટર્મથી ચેરમેન તરીકે રામસિંહ પરમાર અને વા.ચેરમેને તરીકે રાજેન્દ્રસિંહ પરમાર જોવા મળી રહ્યા છે. આ વખતે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા રામસિંહ...
ચરોતર સ્થાનિક સમાચાર

અમૂલ હવે ૨૦૦ મિલી ઊંટડીના દૂધના પાઉચ બહાર પાડશે…

Charotar Sandesh
વડોદરા, જાણીતી દૂધઉત્પાદક કંપની અમૂલ હવે ઊંટના દૂધનું પણ ૨૦૦ એમ.એલ.નું પેકેટ બજારમાં મૂકવા જઈ રÌšં છે. આવનારા સપ્તાહમાં આ પાઉચ બજારમાં જાવા મળી શકે...
ચરોતર સ્થાનિક સમાચાર

આંકલાવ-આણંદ રૂટ વચ્ચેની બસો સમયસર ન આવતાં વિદ્યાર્થીઓનો બસ રોકી હોબાળો…

Charotar Sandesh
આ રૂટ પર આંકલાવ-આણંદ વચ્ચે આવતી એસટી બસોમાં એકસ્ટ્રા બસો શરૂ કરવામાં આવે : વિદ્યાર્થીઓની માંગ… આંકલાવ-આણંદ વચ્ચેની બસો યોગ્ય સમયસર ન આવતાં શહેરમાં આવતાં...
ચરોતર સ્થાનિક સમાચાર

મોંઘવારી આસમાને : કોથમીર ૪૦૦ રૂ. અને ચોળી ૧૨૦ રૂ. કિલો…

Charotar Sandesh
વરસાદ ખેંચાતા લીલા શાકભાજી અને ફળોના ભાવમાં ભડકો… ચરોતર સહિત ગુજરાતમાં વરસાદ ખેંચાઈ જતા શાકભાજીના ભાવ પર સૌથી મોટી અસર પડી રહી છે. છેલ્લા કેટલાક...