Charotar Sandesh

Category : રાજકારણ

ઈન્ડિયા રાજકારણ

અલ્પેશ ઠાકોર કોંગ્રેસ સાથે જ છેઃ ભરત ઠાકોર

Charotar Sandesh
વિસનગરમાં કોંગ્રેસની પશુપાલકોની સભામાં બહુચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોરે અલ્પેશ ઠાકોર અંગે આપેલા નિવેદને ચર્ચા જગાડી છે. ભરત ઠાકોરે કÌšં કે, અલ્પેશ ઠાકોર પણ કોંગ્રેસ સાથે...
ઈન્ડિયા રાજકારણ

કોંગ્રેસના શાસનમાં જ બાબરી મુસલમાન તૂટી હતી ભાજપનો ડર બતાવી કોંગ્રેસ મુસલમાન મત માંગી રહી છેઃ ઓવૈસીનો મોટો આરોપ

Charotar Sandesh
એઆઇએમઆઇએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ એવો આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ પક્ષ મુÂસ્લમોને ભાજપનો ડર દેખાડીને મત માગી રહી હતી. જાકે તેમણે તરત ઉમેર્યું હતું કે...
ઈન્ડિયા રાજકારણ

નફરત ફેલાવતા નિવેદનો આપનારાના મોઢા પર ચૂંટણીપંચે તાળા મારી દેવા જાઇએ મોદી-અમિત શાહના પ્રચાર પર પણ પ્રતિબંધ લાગવો જાઈએઃ કોંગ્રેસ

Charotar Sandesh
યોગી આદિત્યનાથ અને માયાવતી પર ચૂંટણી પંચે લાદેલા પ્રતિબંધ બાદ કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કÌšં છે કે આવી ફરિયાદ અમે વડાપ્રધાન મોદી અને અમિત...
ઈન્ડિયા રાજકારણ

ગૃહમંત્રી રાજનાથસિંહનું શÂક્ત પ્રદર્શનઃ રાડ શા બાદ લખનઉ બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું

Charotar Sandesh
લખનઉ લોકસભા બેઠકથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા રાજનાથ સિંહે લખનઉમાં...
ઈન્ડિયા રાજકારણ

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે સમજૂતી ચાલુ રહેશે ઉ.પ્રદેશમાં ભાજપને ફટકોઃ ઓમપ્રકાશ રાજભરે ૩૯ ઉમેદવારો જાહેર કર્યા

Charotar Sandesh
ભાજપની ટિકિટ ઉપર ચૂંટણી લડવા અંગે સહમતિ નહીં સધાતા સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે ૩૯ ઉમેદવારોના નામની જાહેરાત કરતા ભાજપને ઝટકો લાગ્યો છે....
ઈન્ડિયા રાજકારણ

બિહારના મુસ્લિમ સિદ્ધુની વિવાદાસ્પદ અપીલ એકજૂટ થઇને વોટિંગ કરશો તો મોદી ચત્તોપાટ થઇ જશેઃ સિદ્ધ

Charotar Sandesh
લોકસભાની ચૂંટણીમાં નેતાઓની નિવેદનબાજી પર ચૂંટણી પંચે કરેલી લાલ આંખ પછી પણ આવા બયાનો આપવાનો સિલસિલો ચાલુ જ છે. હવે તેમાં કોંગ્રેસના નેતા અને પંજાબ...
ઈન્ડિયા રાજકારણ

પૂનમ સિન્હા સપામાં જાડાયાઃ લખનઉથી ચૂંટણી લડે તેવી શક્યતા

Charotar Sandesh
લખનૌ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર રાજનાથ સિંહ વિરુદ્ધ શત્રÎન સિન્હાની પત્નિ પૂનમ સિન્હા ચૂંટણી લડે તેવી પ્રબળ શક્્યતા જણાય રહી છે. સુત્રો પાસેથી મળતી...
ઈન્ડિયા રાજકારણ

રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ કરશે સુશીલ મોદી ‘૧૫ વર્ષ સુધી બૂથ લૂંટીને રાજ કરનારા આજે ઈવીએમ પર સવાલ ઉઠાવી રહ્યા છેઃ સુશીલ કુમાર મોદી

Charotar Sandesh
બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે કÌš કે રાહુલ ગાંધી મોદીનુ નામ...
ઈન્ડિયા રાજકારણ

રંગેચંગે થશે ગંગા પૂજા,મીની ઇનિડયા વારાણસી,જુલૂસમાં હશે કમળ રથ ૨૬ એપ્રિલે વારાણસીમાં ૫ લાખની જનમેદની સાથે મોદી ભરશે ઉમેદવારી પત્રક

Charotar Sandesh
વારણસી લોકસભા સીટ પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ઉમેદવારી પત્ર ભરવા અને રોડ શોને ભાજપ ઐતિહાસિક બનાવવાની તૈયારીમાં લાગી ગયું છે. મોદી ૨૬ એપ્રિલે અહીંથી...
ઈન્ડિયા રાજકારણ

મ.પ્રદેશના બાલાઘાટ બેઠકના અપક્ષ ઉમેદવારની ચૂંટણીપંચ સમક્ષ અજબ માંગણી ચૂંટણી પંચ ચૂંટણી લડવા ૭૫ લાખ આપે અથવા કિડની વેચવા માટે મંજૂરી આપે

Charotar Sandesh
મધ્ય પ્રદેશના બાલાઘાટ બેઠકના અપક્ષ ઉમેદવાર કિશોર સમ્રિતે ચૂંટણી પંચ સમક્ષ અજબ માગણી કરી છે. કિશોરે ચૂંટણી પંચને વિનંતી કરી છે કે ચૂંટણી પંચ તેમને...