૪૦૫ હથિયાર,૭૩૯ કારતૂસ,બે કરોડના દારૂ સહિતની વસ્તુઓ જપ્ત બીજા તબક્કાના મતદાન પૂર્વે ઉ.પ્રદેશમાંથી જંગી માત્રામાં હથિયારો જપ્ત
લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના બે દિવસ બાકી છે ત્યારે ઉત્તર પ્રદેશ પોલીસે જંગી માત્રામાં હથિયારો ઝબ્બે કરીને મોટી સફળતા હાંસલ કરી છે. રાજ્યના બુલંદશહેરમાં...