Charotar Sandesh

Category : રાજકારણ

ઈન્ડિયા રાજકારણ

શિવસેના અધ્યક્ષનું વિવાદાસ્પદ નિવેદન બેટા રાહુલ ગાંધી,હિન્દુસ્તાનમાં નામર્દો માટે કોઇ જગ્યા નથીઃ ઉદ્ધવ ઠાકરે

Charotar Sandesh
કાંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને લઈને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ વિવાદિત નિવેદન આપ્યું છે. મહારાષ્ટÙના બુલઢાણામાં સભાને સંબોધિત કરતા ઉદ્ધવ ઠાકરેએ કÌšં કે “બેટા રાહુલ ગાંધી,...
ઈન્ડિયા રાજકારણ

પર્રિકર રાફેલ ડીલ સાથે સંમેત નહોતા એટલે જ પદ છોડી ગોવા પરત ફર્યા હતાઃ શરદ પવાર

Charotar Sandesh
લોકસભા ચૂંટણીના પ્રચાર યુધ્ધ વચ્ચે રાફેલ વિમાનની ખરીદીનો મુદ્દો ફરી ગરમાઈ રહ્યો છે. હવે આ વિવાદમાં મહારાષ્ટÙના એનસીપી અધ્યક્ષ શરદ પવાર પણ કુદયા છે.મહારાષ્ટÙની સભાઓમાં...
ઈન્ડિયા રાજકારણ

ભાજપના વરિષ્ઠ નેતા શાંતા કુમારનું મોટું નિવેદન સોનિયા ગાંધીએ ૨૦૦૪ના પરિણામો યાદ રાખવા માટેની વાત કહી તે ખોટી નથી

Charotar Sandesh
લાલકૃ્‌ષ્ણ અડવાણી અને મુરલી મનોહર જાષીની જેમ સાઈડ લાઈન કરી દેવાયેલા ભાજપના એક વરિષ્ઠ નેતા શાંતા કુમારે ભાજપને ચેતવણી આપી છે. પાર્ટીન માર્ગદર્શક મંડળના સભ્ય...
ઈન્ડિયા રાજકારણ

ક્રિકેટર રવિનદ્ર જાડેજાના બહેન અને પિતા કોંગ્રેસમાં જાડાયા

Charotar Sandesh
દેશની ક્રિકેટ ટીમમાં રમતા અને જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં મોટા બહેન નયનાબા તથા પિતા અનિરુદ્ધ જાડેજા કોંગ્રેસમાં જાડાયા છે. આજે એક સમારંભમાં તેમણે કોંગ્રેસનો ખેસ...
ગુજરાત રાજકારણ

રાજકોટમાં રૂપાણીએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા માયાવતી હાથી ઉપર પૈસાના કોથળા ઘરે લઇ ગયા અને તેને વડાપ્રધાન થવું છેઃ રૂપાણ

Charotar Sandesh
એન.એસ)રાજકોટ,તા.૧૪ વિજય રૂપાણી આજે રાજકોટની મુલાકાતે છે. તેણે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા. બાદમાં સ્વામિનારાયણ મંદિર ખાતે પહેલી વખત મતદાન કરનારા યુવાનોને સંબોધ્યા...
ઈન્ડિયા રાજકારણ

રાજકીય વાતાવરણમાં દૂધસાગર ડેરીની મિટિંગને પગલે ગરમાવો દૂધસાગર ડેરી ભાજપ સરકાર સામે આકરા પાણીએ, કોંગ્રેસને જીતાડવા અપીલ

Charotar Sandesh
ઉત્તર ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ ગરમાયો છે. સત્તાપક્ષના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા તો સામાપક્ષે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જૂન...
રાજકારણ વર્લ્ડ

યુવકે વડાપ્રધાન મોદીને વોટ આપવા ઓસ્ટ્રેલિયામાં નોકરી છોડી..!!

Charotar Sandesh
હાલમાં જ્યારે કર્ણાટકના મેંગ્લોરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક જન સભાને સંબોધિત કરી હતી, ત્યારે તેમના મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા, પરંતુ આ બધામાં પીએમ...
ઈન્ડિયા રાજકારણ

લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યાં છે

Charotar Sandesh
ત્યારે ભાજપના નેતાઓએ પ્રવેશવું નહી તેવા કરંજ વિસ્તારમાં બેનર લાગ્યાં હતાં. કરંજના સીતારામ,હરિધામ, વિવેકાનંદ, જેવી સોસાયટીઓમાં ઠેર ઠેર ભાજપ વિરોધી બેનરો લાગ્યાં હતાં. સોસાયટી વાસીઓએ...
ગુજરાત રાજકારણ

જામનગર વિધાનસભાની ત્રણ બેઠક પર હાર્દિક પટેલ અમદાવાદથી રાજકોટ હેલિકોપ્ટરમાં આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.

Charotar Sandesh
ફોર્ચ્યુનરમાંથી સીધો હેલિકોપ્ટરમાં આવતા જ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. રાજકોટ એરપોર્ટ પરથી તે કાલાવડ સભા માટે બાય રોડ કારમાં ગયો હતો. કાલાવડમાં ભાજપ વિરૂદ્ધ...
ગુજરાત રાજકારણ

કોંગ્રેસમાંથી મળેલ ઇજ્જત અને તાકાત અલ્પેશ હેન્ડલ ન કરી શક્યોઃ હાર્દિક પટેલ

Charotar Sandesh
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પાર્ટી છોડી ગયેલા ઠાકોર સેનાના પ્રમુખ અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર માટે પ્રતિક્રિયા આપી છે. તેમણે કÌšં હતું કે કોંગ્રેસે અલ્પેશને...