પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના વાંધાજનક મીમ સોશિયલ મીડિયા પર શેર કરનારી ભાજપની કાર્યકર્તા પ્રિયંકા શર્માએ જેલમાંથી છૂટ્યા બાદ જણાવ્યું હતું કે હું માફી નહીં...
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણીશંકર અય્યરે ફરી એક વખત મગજ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પત્રકારોએ તેમને વડાપ્રધાન મોદીને લઈને સવાલ પૂછ્યા હતા. જે વાતે અય્યર નારાજ...
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકપ્રિય અભિનેતા શત્ર્šÎન સિંહાએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે‘હું ભાજપ છોડવાનો છું તે અંગે જ્યારે લાલકૃષ્ણ અડવાણીને જાણકારી મળી ત્યારે...
પશ્ચિમ બંગાળમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં હિંસા અને બબાલ બાદ આરોપ-પ્રત્યારોપ થઇ રહ્યા છે. આ દરમિયાન બંગાળમાં રેલી કરવા પહોંચેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી...
ફરી એકવાર તેમને મુખ્ય પ્રધાન બનાવવા માટે પક્ષમાં વધી રહેલી માગને સમર્થકો અને ટેકેદારોની લાગણી લેખાવતા કાંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધરામૈયાએ હતું કે આવનારી વિધાનસભાની ચૂંટણી...
પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલ વિવાદ અને રોડ શોમાં થયેલી હિંસા માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહે ટીએમસીને જવાબદાર ગણાવી. તેમણે કેટલીક તસવીરો દેખાડી દાવો કર્યો કે...