નવી પરણીને આવેલી વહુ કમાય છે એટલે મનફાવે એમ ખર્ચા કરે છે તેને ઘરની જવાબદારી લેતી કરવા શું કરવું?
સવાલ – દરેક છોકરી પરણીને સાસરે જાય એ પછીનો શરૂઆતનો કેટલોક સમય ઍડજસ્ટમેન્ટનો હોય. ભલભલા ભણેલાગણેલા, ઉદારમતવાદી અને વહુને દીકરી માનવાની વાતો કરનારા પરિવારમાં પણ...