Charotar Sandesh

Category : બોલિવૂડ

ઈન્ડિયા બોલિવૂડ

ઈરફાન ખાને મીડિયાને લખી ઈમોશનલ પોસ્ટ, ‘ધીરજ તથા પ્રેમ માટે આભાર’

Charotar Sandesh
બોલિવૂડ એક્ટર ઈરફાન ખાન લંડનમાં ન્યૂરો એન્ડ્રોક્રાઈન ટ્યૂમર બીમારીની સારવાર કરાવીને માર્ચ મહિનામાં ભારત આવી ગયો છે. ઈરફાન ખાન હાલમાં રાજસ્થાનમાં હિંદી ફિલ્મ ‘અંગ્રેજી મીયમ’ના...
ઈન્ડિયા બોલિવૂડ

હૃતિક રોશન ‘બેંગબેંગની સિકવલમાં કામ કરશે

Charotar Sandesh
હૃતિક રોશનની ‘સુપર ૩૦’ જલદી જ રિલીઝ થવાની છે. ત્યારે તેણે આગામી ફિલ્મ અંગે પણ નિર્ણય લઇ લીધો છે. તે ફરી એકશન ફિલ્મમાં કામ કરવાનો...
ઈન્ડિયા બોલિવૂડ

પાકિસ્તાની ઝંડા સાથે રાખી સાવંતે અભદ્ર ફોટો શેર કરતા ટ્રોલ થઇ

Charotar Sandesh
બોલિવુડની ડ્રામા Âક્વન રાખી સાવંતે સોશિયલ મીડિયા પર પોતાનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તે પાકિસ્તાનના ઝંડાની સાથે દેખાઈ રહી છે. રાખી ફોટામાં...
ઈન્ડિયા બોલિવૂડ

આલિયા-રણબીરનાં લગ્નની વાતોને સોની રાઝદાને રદિયો આપ્યો

Charotar Sandesh
બોલીવૂડ કલાકારો – આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્ન કરી રહ્યાં છે એવી અફવાઓ જારદાર ફેલાઈ છે, પણ એવી વાતોને આલિયાનાં માતા અને પીઢ અભિનેત્રી...
બોલિવૂડ વર્લ્ડ

મેટ ગાલા ૨૦૧૯ની શરુઆત ન્યૂયોર્કમાં થઈ ચૂકી છે.

Charotar Sandesh
હોલિવુડથી લઈને બોલિવુડના કેટલાક સેલેબ્સે ભાગ લીધો. ફેશન અને ગ્લેમર માટે ફેમસ આ ઈવેન્ટમાં સ્ટાર્સે બોલ્ડ અંદાજમાં એન્ટ્રી કરી હતી. જેમાં બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ...
બોલિવૂડ વર્લ્ડ

ન્યૂ યોર્કમાં દર વર્ષે ‘મેટ ગાલા’ નામની અત્યંત હાઈપ્રોફાઈલ અને અતિશય વિચિત્ર આઉટફિટના મેળાવડા જેવી ઈવેન્ટ યોજાય છ

Charotar Sandesh
આ વખતની ઈવેન્ટ સોમવારે સાંજે યોજાઈ ત્યારે તેમાં સામેલ બે ભારતીય અભિનેત્રીઓના લુક ફટાફટ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયા છે. આ ઈવેન્ટમાં દીપિકા પાદુકોણ અને...
ઈન્ડિયા બોલિવૂડ

હોલિવૂડ ફિલ્મ ‘અલ્લાદીન’માં અરમાન મલિક અને બાદશાહનો કંઠ હશે

Charotar Sandesh
બોલિવૂડના બે મોખરાના ગાયક-સંગીતકારો અરમાન મલિક અને રેપર બાદશાહને ડિઝની ક્લાસિકે પોતાની અલ્લાદીન ફિલ્મના હિન્દી રૃપાંતર માટે સાઇન કર્યા હોવાની માહિતી મળી હતી. આ ફિલ્મના...
ઈન્ડિયા બોલિવૂડ

‘સ્પાઈડર-મેનઃ ફાર ફ્રોમ હોમ’નું બીજું ટ્રેલર રિલીઝ

Charotar Sandesh
હોલિવૂડ ફિલ્મ ‘સ્પાઈડર-મેનઃ ફાર ફ્રોમ હોમ’નું બીજું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ૨.૫૯ મિનિટના આ ટ્રેલરે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. ટ્રેલરની શરૂઆતમાં સ્પાઈડર-મેન બનતો...
ઈન્ડિયા બોલિવૂડ

કાર્તિક આર્યન અન્યને ડેટ કરે છે તો ભલે કરે ઃ અનન્યા પાંડે

Charotar Sandesh
ખમતીધર ફિલ્મ સર્જક કરણ જાહરની ફિલ્મ સ્ટુડન્ટ આૅફ ધી યર ટુથી અભિનય ક્ષેત્રે ઝંપલાવી રહેલી નવોદિત અભિનેત્રી અનન્યા પાંડેએ  હતું કે કાર્તિક આર્યન અન્યને ડેટ...
ઈન્ડિયા બોલિવૂડ

હું મોબાઈલ એડિક્ટ નથીઃ અદા શર્મા

Charotar Sandesh
બોલિવૂડ અભિનેત્રી અદા શર્મા અહીં એટલી ચાલી નથી, પરંતુ હવે તે વેબ સિરીઝ તરફ વળી છે. વેબ કન્ટેન્ટમાં આ તેનું ડેબ્યૂ છે. તે કહે છે...