Charotar Sandesh

Category : બોલિવૂડ

ઈન્ડિયા બોલિવૂડ

‘ભારત’નું ‘સ્લો મોશન’ સોંગ રીલિઝ, બધું ધ્યાન ખેંચી ગયા દિશા પાટનીના એબ્સ

Charotar Sandesh
ફિલ્મઃ ભારત સોંગનું નામઃ સ્લો મોશન સિંગરઃ વિશાલ-શેખર, નકશ અઝીઝ, શ્રેયા ઘોષાલ મ્યૂઝીક ડિરેક્ટરઃ મેઘદીપ બોઝ ગીતકારઃ ઇર્શાદ કામિલ ડિરેક્ટરઃ અલી અબ્બાસ ઝફર પ્રોડ્યૂસરઃ અતુલ અગ્નિહોત્રી, ભુષણ કુમાર, ક્રિષન કુમાર કાસ્ટઃ સલમાન ખાન, કેટરીના કૈફ,...
ઈન્ડિયા બોલિવૂડ

નેટફ્લિક્સ ઇન્ડિયા ૧૦ નવી ઓરિજિનલ ફિલ્મ્સ રજૂ કરશે

Charotar Sandesh
નેટફ્લિક્સ ઇન્ડિયા ૧૦ નવી ઓરિજિનલ ફિલ્મ્સ રજૂ કરશે. જેના ભાગરૂપે વ્યૂઅર્સને ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ જાવા મળશે. જેના માટે ડિરેક્ટર્સ કરણ જાહર, ઝોયા અખ્તર, દિબાકર બેનર્જી અને...
ઈન્ડિયા બોલિવૂડ

કુટુંબમાં મને કોઇ સ્ટાર ગણતું નથી : સોનાક્ષી સિંહ

Charotar Sandesh
મોખરાની ગણાતી અભિનેત્રી સોનાક્ષી સિંહાએ કહ્યું હતું કે મારા પરિવારમાં કોઇ મને સ્ટાર ગણતું નથી કે એ પ્રકારનું માન આપતું નથી. ‘મારાં માતાપિતા પોતે સફળ...
બોલિવૂડ

મનમાં વિશ્વાસ હોય અને સાથે ઝનૂન હોય તો કોઇ પણ કામ નામુમકિન નથીઃ અનુષ્કા શર્મા

Charotar Sandesh
સામાન્ય રીતે સ્ટારને ખૂબ જ મહેનત બાદ ફિલ્મમાં એક્ટિંગ કરવાનો મોકો મળે છે. આ સ્ટારમાંથી એક છે અનુષ્કા શર્મા. અનુષ્કાએ ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડમાં...
બોલિવૂડ વર્લ્ડ

‘ધી ઇનવિસિબલ મેન’ની સિક્વલમાં એલિઝાબેથ મોસ ચમકશે

Charotar Sandesh
છેક ૧૮૯૭માં એચ જી વેલ્સે લખેલી વિજ્ઞાનકથા પરથી બનેલી ધી ઇનવિસિબલ મેન ફિલ્મની સિક્વલમાં એલિઝાબેથ મોસ ચમકે એવી શક્્યતા હોવાના અહેવાલ પ્રગટ થયા હતા. એક રિપોર્ટ...
ઈન્ડિયા બોલિવૂડ

ધર્મા પ્રોડકશનને રાજ કુમાર રાવ સાથે કામ કરવાના અભરખાં જાગ્યાં

Charotar Sandesh
રાજ કુમાર રાવે એક પછી એક સફળ ફિલ્મો આપીને પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી દીધી છે. હવે તેની પાસે બોલીવૂડના ટોચના નિર્માણહાઉસની ફિલ્મોની ઓફરો મળી...
ઈન્ડિયા બોલિવૂડ

બોલિવૂડમાં આઉટસાઇડર્સને સારા રોલ મળતાં નથી ઃ રકુલ પ્રીત સિંઘ

Charotar Sandesh
હોનહાર અભિનેત્રી રકુલ પ્રીત સિંઘે કÌšં હતું કે બોલિવૂડમાં આઉટસાઇડર્સ એટલે કે ફિલ્મી પરિવારના ન હોય એવા કલાકારોને સારા રોલ મળતા નથી. ‘જે પ્રતિભાવાન કલાકારો...
બોલિવૂડ વર્લ્ડ

એવેન્જર્સ એન્ડગેમ જોવા ઘેરથી ટીશ્યુ પેપર્સ લઇને આવજો : ડાયરેક્ટર

Charotar Sandesh
માર્વેલના પ્રમુખ કેવિન ફૈજ અને માર્વેલની લેટેસ્ટ ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમના સહ-નિર્દેશક એન્થની રુસોએ સાઉથ કોરિયાના સૌલ શહેરમાં મિડિયા સાથે વાત કરતાં દર્શકોને એવી સલાહ આપી...
બોલિવૂડ વર્લ્ડ

રુસો બ્રધર્સ ટોમ હોલાંડ સાથે નાના બજેટની ફિલ્મ બનાવશ

Charotar Sandesh
એવેન્જર્સ એન્ડગેમના ડાયરેક્ટર ભાઇઓ જા અને એન્થની રુસો હવે ટોમ હોલાંડ સાથે એેક નાનકડી ફિલ્મ બનાવશે એવા અહેવાલ પ્રગટ થયા હતા. અત્યાર પહેલાં આ બંનેએ...
બોલિવૂડ વર્લ્ડ

એન્જેલીના જાલી અને બ્રાડ પિટ કાયદેસર રીતે છૂટાં પડયા

Charotar Sandesh
હોલિવૂડની સુપરહિટ ગણાતી જાડી એન્જેલિના જાલી અને બ્રાડ પિટ હવે કાયદેસર રીતે છૂટાં પડી ગયાં હોવાના અહેવાલ પ્રગટ થયા હતા. બે વર્ષ પહેલાં એન્જેલિના જાલીએ...