Charotar Sandesh
ઈન્ડિયા

Cyclone Fani: વાવાઝોડાના આ 5 વીડિયો જોઇને તમે તોફાનનો અંદાજો લગાવી શકશો

Cyclone Faniને કારણે બંગાળની ખાડીથી જોડાયેલા રાજ્યોમાં કેટલીય જગ્યાએ ભયંકર વીડિયો સામે આવ્યો છે. શુક્રવારના રોજ તોફાનની સૌથી વધુ અસર ઓરિસ્સામાં જોવા મળી હતી. મૌસમ વિભાગના જણાવ્યાનુસાર ઓરિસ્સાની સાથે-સાથે આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં પણ તોફાનની અસર જોવા મળી હતી. ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશના મોટા ભાગના કિનારાના શહેરોમાં જબરદસ્ત વરસાદ થઇ રહ્યો છે, ત્યારે મોડી સાંજે તોફાન પશ્ચિમ બંગાળ સુધી પહોંચવાની આશંકા છે. Cyclone Faniની કેવી અસર થઇ છે, તે આપણે આ 5 વીડિયોમાં જોઇ શકીએ છીએ.

Related posts

કોરોનાનો કહેર : ભારતમાં અત્યાર સુધી ૪૦ હજારથી વધુનો ભોગ લેવાયો, રેકોર્ડબ્રેક ૯૦૪ના મોત…

Charotar Sandesh

દિલ્હી હિંસામાં મૃત્યુઆંક ૩૭ પર પહોંચ્યો : ૧૦૮ લોકોની ધરપકડ…

Charotar Sandesh

ભારતમાં મુસલમાનો અને ઉત્તરપૂર્વના લોકોની સાથે ભેદભાવ થાય છે : શશી થરુર

Charotar Sandesh