Charotar Sandesh
ઈન્ટરેસ્ટિંગ ટ્રેન્ડીંગ નવા બોલિવૂડ

‘Saaho’ નું જબરદસ્ત ટીઝર રિલીઝ : જુઓ અત્યારે જ… Click & Watch…

  • સાહોનું ટીઝર જોતા જ તમને ખબર પડી જશે કે ફિલ્મમાં કેટલો દમ અને એક્શન હશે…

પ્રભાસ અને શ્રધ્ધા કપુરની ફિલ્મ સાહોનું ટીઝર આવી ગયું છે. ટીઝર જોતા જ તમને ખબર પડી જશે કે ફિલ્મમાં કેટલો દમ અને એક્શન હશે. શરૂઆતમાં જ પ્રભાસ અને શ્રધ્ધા જોવા મળી રહ્યાં છે. બાકીનાં ટીઝરમાં પ્રભાસની એક્શન, જેકી દાદા અને નીલ નીતિન મુકેશે બાજી મારી છે. આ ફોટો જોયા પછી લોકોને હેવ ટેઈલરની રાહ છે. જો સે આ ફિલ્મ તો પહેલાથી જ ચર્ચામાં છે.

એક જાહેરાત સોશિયલ મીડિયા મારફતે કરી છે. તેમાં જણાવવામા આવ્યું છે કે, અમે તમને જણાવવાં માંગીએ છીએ કે શંકર, એહસાન અને લોય આ ફિલ્મનું મ્યુઝિક કંપોઝ નથી કરી રહ્યાં. અમારી તરફથી પ્રભાસ અને આખી ટીમને શુભકામનાઓ. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ હિન્દી, તેલુગુ અને તમિલ એમ ત્રણેય ભાષામાં શુટ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે પ્રભાસે ફિલ્મ માટે આકરી મહેનત કરી છે જેના લીધે 7 થી 8 કિલો વજન પણ ઘટાડ્યું છે. ફિલ્મમાં વજન ઘટાડવા માટે પ્રભાસ માટે એક વિશેષ ડાઇટ પ્લાન બનાવવામાં આવ્યો, સાથે જ અભિનેતાએ જિમમાં જઇને પણ પરસેવો પાડ્યો છે. આ ફિલ્મ 15 ઓગસ્ટ 2019ના દિવસે રિલિઝ થશે.

Related posts

રણવીર સિંહ ટૂંક સમયમાં ’ધ બિગ પિક્ચર’ ક્વિઝ શો હોસ્ટ કરશે…

Charotar Sandesh

ફિલ્મ ‘અટેક’ના શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયો જ્હોન અબ્રાહમ…

Charotar Sandesh

મુંબઈ : મહાનાયક અમિતાભ બચ્ચન અને પુત્ર અભિષેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો…

Charotar Sandesh