અમદાવાદીઓ કોરોના હળવો થતાં કાંકરિયા, રિવરફ્રન્ટની મુલાકાતે : બે દિવસમાં ૧.૫ લાખ લોકો ઉમટ્યા
અમદાવાદ : રવિવાર અને સોમવારે સાયન્સ સિટીમાં પણ મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા. છેલ્લા ૩ દિવસમાં ૧૦,૯૫૬ લોકોએ સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી. તેમાંથી...