રાજકોટ-વડોદરા હવે અમદાવાદમાં પણ મુખ્ય માર્ગો ઉપરથી ઈંડા-નોનવેજની લારીઓ હટાવવા આદેશ
અમદાવાદમાં આવતીકાલથી ડ્રાઈવ શરૂ કરવામાં આવશે, ફરીથી ઉભી રહેશે તો સામાન જપ્ત કરાશે અમદાવાદ : રાજ્યમાં વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં ઈંડા...