જમ્મુ કાશ્મીરની શાંતિમાં ખલેલ પહોંચાડનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે : અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૨૩ ઓક્ટોબરથી જમ્મુ-કાશ્મીરની ૩ દિવસની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે અઢી વર્ષ પછી હું જમ્મુ-કાશ્મીર આવ્યો છું...