દારૂબંધી ? વિદ્યાનગરમાંથી ખુલ્લેઆમ શરદ પૂનમના ગરબામાં દારૂ પાર્ટીનો વિડીયો વાયરલ થતાં ચકચાર
આણંદ : શહેરના વિદ્યાનગરમાંથી દારૂપાર્ટીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં શરદ પૂનમના ગરબામાં અમુક અસામાજીક તત્ત્વો દારૂના ગ્લાસ સાથે ઝુમતા નજરે પડી રહ્યા છે. શરદ...