ઓસ્ટ્રેલિયા ૨૧ ફેબ્રુઆરીથી પ્રવાસીઓ માટે નિયતંણો હટાવી ફરી સરહદો ખોલશે
Australia : ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને સોમવારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે, વિશ્વના કેટલાક કડક અને સૌથી લાંબા સમયથી ચાલતા રોગચાળાના પ્રવાસ પ્રતિબંધોના અંતની જાહેરાત કરી...