બ્રેકિંગ : ગુજરાતમાં મોટી રાજકીય ઉથલપાથલ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું : જાણો વિગત
ગાંધીનગર : ગુજરાત રાજકારણ માટે મોટા સમાચાર ગુજરાતની રાજનીતિમાં મોટી ઉથલપાથલ સર્જાઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીએમ પદ પરથી રાજીનામુ આપ્યું છે. રાજ્યપાલના મળ્યા બાદ...