ભાજપ પોલીસ સ્ટેશનોને ઉઘરાણાનો ટાર્ગેટ આપે છે : કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનો સણસણતો આક્ષેપ
રાજકોટ : પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, ઉપરાંત અગ્રણી નેતાઓ હાર્દિક પટેલ, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ધોરાજીના એમએલએ લલિત વસોયા સહિતનાએ ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. કોંગ્રેસ...