ગ્રામ પંચાયતોની મતગણતરીની કામગીરી મોડી રાત સુધી ચાલી : અમુક ગામોમાં તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું
આણંદ : જિલ્લાની ગ્રામ પંચાયતોમાં રવિવારના રોજ ઉત્સાહપૂર્વક મતદાન યોજવામાં આવેલ હતું, જે બાદ ૨૧ ડિસેમ્બર મંગળવારના રોજ જે-તે તાલુકાના ફાળવેલ સ્થળોએ પોલીસના ચુસ્ત બંદોબસ્ત...