ગ્રામ પંચાયતની ચુંટણી બાદ મત ગણતરી સમયે પેટીમાંથી ચિઠ્ઠીઓ નીકળી : જાણો શું લખ્યું હતું ચિઠ્ઠીમાં !
ગાંધીનગર : રાજ્યના ગાંધીનગર જિલ્લાની ૧૫૬ ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટથી યોજવામાં આવ્યા બાદ તેની મતગણતરી ગત મંગળવારના રોજ યોજવામાં આવી હતી ત્યારે મતપેટીઓમાંથી નિકળતી ચિઠ્ઠીઓમાં...