આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતોની પરિણામ બાદ કહી ખુશી કહી ગમ : આ ગામોમાં તો માત્ર ૩ વોટથી વિજય થયો
આણંદ : ૨૧ ડિસેમ્બર મંગળવારના રોજ જે-તે તાલુકાના ફાળવેલ સ્થળોએ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મતગણતરી હાથ ધરવામાં આવેલ. જિલ્લાના ૮ કેન્દ્રો ઉપર મત ગણતરી સવારે...