સુરત પોલિસની સ્પેશિયલ ડ્રાઈવમાં ૪૦૨ લોકો સામે ગુનો નોંધી ૯૩ રેમ્બો છરા-તીક્ષ્ણ હથિયારો જપ્ત કરાયા
લિંબાયત, પાંડેસરા, ઉધના, ડિંડોલી વિસ્તારમાં સૌથી વધુ હથિયારો મળ્યાં સુરત : ગ્રીષ્મા હત્યાની ઘટનાથી જિલ્લામાં ચકચાર મચી છે, ત્યારે સુરત પોલિસની સુરક્ષા સામે સવાલો ઉઠતાં...