ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ અંતર્ગત પેટલાદની સિવિલ હોસ્પિમાં ડાયાલિસીસ વિભાગનું ઈ-લોકાર્પણ
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારના હસ્તે પેટલાદની સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલીસીસ વિભાગનું ઇ-લોકાર્પણ આણંદ : રાજયના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ...