“દૂનિયા ભલે જંગલ બને, મારાં ભારતનું ખેતર આબાદ રહેવું જોઈએ… ” : ડૉ. એકતા ઠાકર
ભારતભૂમિએ ૧૫ઓગષ્ટ ૧૯૪૭ના દિવસે બ્રિટિશરોની ગુલામીમાંથી મુક્તિ મેળવી. પરંતુ ત્યાર પછી તેનું પોતાનું કોઇ બંધારણ હતું નહીં. તેથી ૨૯મી ઓગષ્ટ ૧૯૪૭ના રોજ ડૉ બાબાસાહેબ આંબેડકરની...