યુદ્ધને લઈ યુક્રેનથી પરત ફરનાર વિદ્યાર્થીઓ ભારતમાં ઈન્ટર્નશીપ પૂર્ણ કરી શકશે
નવીદિલ્હી : યુક્રેન અને રશિયા વચ્ચે સર્જાયેલ યુદ્ધને લઈ યુક્રેનમાંથી વિદ્યાર્થીઓે ભારતમાં પરત ફરી રહ્યા છે, ત્યારે દેશની મેડિકલ રેગ્યુલેટરી સંસ્થા નેશનલ મેડિકલ કમિશનએ શુક્રવારે...