કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુંસિંહ ચૌહાણ અને ખેડા જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે વિવિધ વિકાસ પ્રકલ્પો પ્રજાની સેવામાં સમર્પિત
મંત્રીશ્રીઓ ના હસ્તે કઠલાલ તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ટાઉનહોલ (નગરપાલિકા) તથા 5 ગ્રામ પંચાયતોનું લોકાર્પણ કરાયું 4 કરોડ અને 58 લાખના ખર્ચે સામૂહિક આરોગ્ય...