ચિખોદરા ખાતે આણંદ-ખેડા જિલ્લા ક્ષત્રિય સમાજ સુધારક સંઘની વાર્ષિક સામાન્ય સભા યોજાઇ
મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે સમાજના નિવૃત થયેલ કર્મચારીઓ તથા ધોરણ 10 અને 12 માં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું સમાજનું ભવન બનાવવા સાંસદ ગ્રાંટમાંથી...