હવે ગુજરાતમાં ધો- ૧ થી ૫ના ઑફલાઈન વર્ગો શરૂ કરવા તૈયારીઓ શરૂ
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું મોટું નિવેદનટૂંક સમયમાં કોર કમિટીની બેઠક બોલાવી નિર્ણય લેવામાં આવશે ગાંધીનગર : કોરોનાના કારણે દેશ-વિદેશમાં વિદ્યાર્થીઓને સૌથી મોટું નુકશાન થઈ રહ્યું...