હજી ગઈકાલે જ્યાં લાશોના ઢગલા હતા એ મોરબીની સરકારી હોસ્પિટલમાં રાતોરાત કલરકામ અને બેડ આવી ગયા
તંત્રની બેધારી નીતિ : પીએમ મોદી આજે મોરબીની હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાતે આવવાના હતા મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા હોસ્પિટલનું રંગરોગાન કાર્ય હાથ ધરવામાં...