ભારતને ફાળે વધુ બે મેડલ : હાઈજમ્પમાં મરિયપ્પન થંગવેલુએ સિલ્વર, શરદ કુમાર જીત્યો બ્રોન્ઝ મેડલ
ટોક્યો : ટોક્યો પેરાલિમ્પિકના ૭માં દિવસે આજે ભારતને ફાળે ફરી મેડલનો વરસાદ થયો. દિવસની શરૂઆતમાં સિંહરાજે પુરુષોના ૧૦ મીટર એર પિસતોલ સ્પર્ધાના ફાઈનલમાં બ્રોન્ઝ મેડલ...