આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કલેકટર એમ.વાય.દક્ષિણીને આવેદનપત્ર અપાયું
ઞરુડા એપ્લીકેશનથી કામગીરીથી મુક્તિ મળે અથવા અન્ય વ્યવસ્થા કરવામાં આવે તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું આણંદ : જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને આણંદ, ઉમરેઠ, બોરસદ,...