રશિયાએ યુક્રેનને ચારે બાજુથી ઘેરી ગોળીબાર, તોપખાના અને ટેન્કથી ૧૭ શહેરોમાં હુમલો કર્યો
રશિયાએ એક સાથે ૧૭ શહેરો પર ગોળીબાર કર્યો યુક્રેન : રશિયા યુક્રેન ઉપર કબ્જો કરવાના મૂડમાં છે, ત્યારે યુક્રેનના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટરે સંયુક્ત રાષ્ટ્રમાં નિવેદન...