ગુજરાતના ઈતિહાસમાં સૌથી ઝડપી ચુકાદો : કોર્ટે હત્યા-દુષ્કર્મના આરોપીને ફટકારી ફાંસીની કડક સજા
સુરત : ગુજરાતના ઈતિહાસમાં સૌથી ઝડપી ચુકાદો આવ્યો છે, જેમાં સુરત જિલ્લાના પાંડેસરાની અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનાર આરોપીને સેશન્સ કોર્ટે ફાંસીની...