હવે બુટલેગરોનો નવો કીમિયો : કુરીયરમાં આવેલ પાર્સલ બદલાયું, ખોલ્યું તો ૧.૩૫ લાખનો દારૂ નીકળ્યો !
સુરત : તહેવારોને ધ્યાને લઈ રાજ્યમાં દારૂ ઘુસાડવા બુટલેગરો દ્વારા અવનવા કીમિયાઓ અપનાવવામાં આવી રહ્યા છે, જેને લઈ સુરત શહેરમાં દારૂ ઘુસાડવા હવે બૂટલેગરો કુરિયરનો...