સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ નજીક પોલિસ એન્કાઉન્ટરમાં વોન્ટેડ આરોપી પિતા-પુત્ર ઠાર
સુરેન્દ્રનગર : જિલ્લાના માલવણ નજીક પોલીસ એન્કાઉન્ટરમાં વોન્ટેડ આરોપી મુન્નો અને તેના પુત્ર મદીનનું મોત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાની માલવણ ચોકડી નજીક...