Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકાના હ્યુસ્ટનમાં ગોળીબારનો ભોગ બનેલા શીખ પોલીસ ઓફિસર સંદિપસિંઘ ધાલીવાલની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા…

USA : ગયા સપ્તાહમાં ફરજ દરમિયાન ગોળીબારનો ભોગ બનેલા યુ.એસ.ના હ્યુસ્ટન ખાતેના સૌપ્રથમ શીખ પોલીસ ઓફિસર ધાલીવાલની ગઈકાલ 2 ઓક્ટોબરના રોજ અંતિમયાત્રા  યોજાઈ હતી. જેમાં હજારો લોકો જોડાયા હતા. શીખ અગ્રણીઓ, ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી આગેવાનો તેમજ રાજકીય નેતાઓ સહીત  વિશાળ સંખ્યામાં ઉપસ્થિત પ્રજાજનોએ શ્રધ્ધાંજલી આપી હતી.

  • Nilesh Patel

Related posts

ર૦પ૦ સુધીમાં જળવાયું પરિવર્તનથી ૩૦ કરોડ લોકો સમુદ્રમાં ડૂબી જશે…

Charotar Sandesh

અમેરિકા, મેક્સિકોમાં કાતિલ ઠંડી : લાખો લોકો વીજળીવિહોણા થયા…

Charotar Sandesh

શ્રીલંકામાં સંપૂર્ણ પણે કર્ફ્યૂ હટાવાયોઃ ૧૦૦થી વધુ લોકોની ધરપકડ

Charotar Sandesh