Charotar Sandesh
બોલિવૂડ

‘કહાની-૩’માં તાપસી પન્નુ જોવા મળશે..?!!

મુંબઈ : ‘કહાની ૩’માં તાપસી પન્નુ જોવા મળશે? ‘કહાની’ સીરિઝની આગામી ફિલ્મ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ફિલ્મમેકર સુજોય ઘોષે તેમના ટિ્‌વટર હેન્ડલ પર કાલી ઘાટ મેટ્રો સ્ટેશનનો એક ફોટોગ્રાફ શૅર કર્યો હતો.
જેની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘બેક ટુ વર્ક…’ આ ફિલ્મમેકરે તેમના ફેન્સની સાથે આ પોસ્ટ શૅર કર્યા બાદ તરત જ તાપસી પન્નુએ એ પોસ્ટ પર કોમેન્ટ કરી હતી કે, ‘પરંતુ હજી સુધી તમે મને સ્ક્રિપ્ટ મોકલી નથી.’ જેના જવાબમાં તરત જ સુજોયે લખ્યું હતું કે, ‘યુ આર ધ સ્ક્રિપ્ટ. આજા.’

Related posts

ગુરુ રંધાવા અને પીટબૂલનું આ સોંગ બે દિવસમાં જોવાયું 5 કરોડવાર, તમે જોયું કે નહીં

Charotar Sandesh

Sushantsinh ના મૃત્ય આધારિત ’ ન્યાય ’ ફિલ્મના પ્રસારણ ઉપર સ્ટે આપવાનો દિલ્હી હાઇકોર્ટનો ઇન્કાર…

Charotar Sandesh

દેશમાં અફરાતફરીનો માહોલ છે. એવામાં હું જન્મદિવસ કેવી રીતે મનાવું…

Charotar Sandesh